STORYMIRROR

Khvab Ji

Inspirational

2  

Khvab Ji

Inspirational

તાન્કા

તાન્કા

1 min
13.7K


ક્ષણના ફૂલો

સતત ખરતાં રહે,

'ને હેમખેમ

કાંટા ઘડિયાળમાં 

સતત ફરતા રહે !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational