Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vanaliya Chetankumar

Children

4  

Vanaliya Chetankumar

Children

તાજમહેલ

તાજમહેલ

1 min
544


તાજમહેલ એ તો પ્રેમનું પ્રતીક છે,

જે યમુના કાઠે મનમિત છે, 


તાજમહેલ એ તો શાન છે,

જે લોકો માટે જાન છે,


તાજમહેલ એ તો વિશાળ છે,

જે આપણાં માટે ખાસ છે, 


તાજમહેલ એ તો મુમતાઝની યાદ છે, 

જે આજે પણ બધાને અહેસાસ છે,


તાજમહેલ એ તો સુવાસ છે, 

જે આપનો સુંદર આવાસ છે, 


તાજમહેલ એ તો ફરવાનું ધામ છે,

જે ભારતની આન બાન અને શાન છે.


Rate this content
Log in

Similar gujarati poem from Children