STORYMIRROR

Vanaliya Chetankumar

Romance

2  

Vanaliya Chetankumar

Romance

સવાર પડી

સવાર પડી

1 min
97

સવાર પડી ને યાદ આવી તમારી

સાંજની હવે ખબર નહિ


મન મળ્યું ને યાદ આવી તમારી

મિલનનું હવે ખબર નહિ


પળ મળી ને યાદ આવી તમારી

પ્રીતની હવે ખબર નહિ


સંબંધ બાંધ્યો ને યાદ આવી તમારી

બંધનની હવે ખબર નહિ


રીતની વાત થઈ ને યાદ આવી

મિતની હવે ખબર નહિ


ઈચ્છા ફળી ને યાદ આવી

ઇરાદાની હવે ખબર નહિ


ગીત મળ્યું ને યાદ આવી 

ગુંજનની હવે ખબર નહિ


ઓળખ મળી ને યાદ આવી

સપનાની હવે ખબર નહિ


સાથ મળ્યો ને યાદ આવી

 સહકારની હવે ખબર નહિ


જીવન મળ્યું ને યાદ આવી

જીવવાની હવે ખબર નહિ


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance