Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sarthak Sp

Inspirational

3  

Sarthak Sp

Inspirational

સ્વામીજી

સ્વામીજી

1 min
227


હાવજ ગરજે 

હાવજ ગરજે


ભારતનો એ વીર ગરજે,

બંગાળનો એ સપૂત ગરજે,

નરેન્દ્રનાથનો પુત્ર ગરજે,

પરમહંસનો શિષ્ય ગરજે,


શિકાગોમાં હિન્દુ ગરજે,

માઁ ગીતાની વાણી બોલે,

વિધર્મીની બોલી જોને, 

તાળીઓનાં ગડગડાટમાં ગુંજે..


યુવાનની આત્મા જગાવે,

આંખોમાં એ અગન વરસાવે,

ખોવાયેલાનું તેજ નિખારે,

વિચારો જેના સ્વસ્થ બનાવે,

એ 'સ્વામીજી' ભારત બનાવે.. 


હાવજ ગરજે.. 

હાવજ ગરજે..


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational