STORYMIRROR

Bharat Thacker

Inspirational

3  

Bharat Thacker

Inspirational

સુરક્ષાની સપ્તપદી

સુરક્ષાની સપ્તપદી

1 min
11.9K

દુનિયાનો છેડો હંમેશા ઘર હોય છે

અને ગૃહ સુરક્ષાથી જ ઘર બરાબર હોય છે

ગૃહ સુરક્ષાને અપનાવો સપ્તપદી ને જેમ

વગર ગૃહ સુરક્ષાએ અકસ્માતનો ડર હોય છે,


વીજળીના સાધનોમાં અર્થીંગ છે ખૂબ જરૂરી

દવા અને ઝેરી ચીજોને લોક એન્ડ કી માં રાખો પૂરી

ગૃહ સુરક્ષાને અપનાવો સપ્તપદીની જેમ

અયોગ્ય ગૃહ સાધનોથી હાલત થઇ શકે બૂરી,


ખરાબ ‘ગૃહ વ્યવસ્થા’થી અકસ્માત સર્જાય છે

બેદરકારીવાળા બધી બાજૂથી માર ખાય છે

ગૃહ સુરક્ષાને અપનાવો સપ્તપદી ને જેમ

ઉતાવળ કરનારા નિરાંતે પસ્તાય છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational