STORYMIRROR

Vanaliya Chetankumar

Drama

3  

Vanaliya Chetankumar

Drama

સુંદર સુંદર

સુંદર સુંદર

1 min
374

સુંદર સુંદર બાળક સુંદર

શાળાનું છે બાળક સુંદર,


સુંદર સુંદર કવિતા સુંદર

કવિ એ જાતે લખેલી કવિતા સુંદર,


સુંદર સુંદર ઈશ્વરભક્ત સુંદર

ઈશ્વરની આસ્થાવાળો ભક્ત સુંદર,


સુંદર સુંદર સમય સુંદર

સંબંધ સાચવતો સમય સુંદર,


સુંદર સુંદર માતા સુંદર

મનની બનેલી મૂર્તિ માતા સુંદર,


સુંદર સુંદર પ્રગતિ સુંદર

પ્રેમ સાથે પ્રેરણા આપતી પ્રગતિ સુંદર,


સુંદર સુંદર રાત સુંદર

નાત જાત ભૂલાવતી રાત સુંદર,


સુંદર સુંદર મહેનત સુંદર

મહાન બનાવતી મહેનત સુંદર,


સુંદર સુંદર મિત્ર સુંદર

મિત્રતાની મીઠાશ પાથરતો મિત્ર સુંદર,


સુંદર સુંદર જિંદગી સુંદર 

જીવન જ્યોત જગાવતી જિંદગી સુંદર.


Rate this content
Log in

Similar gujarati poem from Drama