સુંદર જીવન
સુંદર જીવન
જીવન ખુબજ સુંદર છે, તેની પ્રશંસા કરો
જીવન સ્વપ્ન છે, તેને ખુશીથી માણો,
જીવન પડકાર છે, તેનો સામનો કરો
જીવન ફરજ છે, તેને ઈમાનદારીથી નિભાવો,
જીવન રમત છે, આનંદથી રમો
જીવન વચન છે, તેને પરિપૂર્ણ કરો,
જીવન ગીત છે, તેને બધા સાથે મળીને ગાવ
જીવન ખુબજ રોમાંચક સાહસ છે, હિંમતથી સહેલ કરો,
જીવન સંઘર્ષ છે, તેનો સહર્ષ સ્વીકાર કરો
જીવન ખુબજ કિંમતી છે, તેને વેડફી ન નાંખો.
