STORYMIRROR

Jayeshkumar Khatsuriya

Inspirational

3  

Jayeshkumar Khatsuriya

Inspirational

સરળ

સરળ

1 min
226

દરેક વસ્તુમાં બીજાનો વાંક જોવો સરળ છે

પણ ક્યારેય પોતાની ભૂલ પણ જોયા કરો,

 

ઘણીવાર ભૂલ જોવી સરળ છે,

પણ ક્યારેય ભૂલ સ્વીકાર્યા પણ કરો,

 

બીજાને દુઃખ પહોંચાડવું સહેલું છે,

પણ મનનાં ઘા પર મલમ લગાવવો અઘરો છે,

 

કોઈને પ્યાર કરવો સરળ છે,

પણ તેને પ્યારનો અહેસાસ કરાવવો મુશ્કેલ છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational