ક્યારેય નિરાશ ન થાવ
ક્યારેય નિરાશ ન થાવ
ક્યારેય નિરાશ ન થાઓ, પ્રયત્ન ન છોડો,
બધુજ ભગવાનના હાથમાં છે, તે તમને ક્યારેય નિરાશ નહીં કરે,
તમે કેટલી પણ વિકટ પરિસ્થિતિમાં ફસાયા હોય,
તેની કૃપા થશે ત્યારે મુશ્કેલી હટશે અને તમે વિજયી થશો,
દરેક વસ્તુની શરૂઆત અને અંત, બંને તેનાં હાથમાં છે,
તેને તમારા સંઘર્ષ અને પીડાની ખબર છે, તે તમારી મુશ્કેલીઓ વિષે પણ જાગૃત છે,
તે તમને જરૂર મદદ કરશે, તમે નિરાશ ન થાવ અને સમય પહેલા પ્રયત્ન ન છોડો,
જરૂર છે તેની પર વિશ્વાસ કરવાની, પ્રયત્ન ચાલુ રાખવાની,
ક્યારેય નિરાશ ન થાવ, પ્રયત્ન ન છોડો.
