સત્યની ખોજ
સત્યની ખોજ


સત્યની ખોજ બહુજ અઘરી સાધુ,
અસત્યની કેવી રેલમછેલ છે સાધુ.
સવળા ને અવળું કરે સાબિત કામ એનું,
સીધા સાથે ચાલે ઊંધું સમજો ભાઈ સાધુ,
મનના અડગ જે માનવી, મેરુ જેવા
ન આવજો કદી સંસર્ગમાં એના ભાઈ સાધુ.
સત્યની ખોજ બહુજ અઘરી સાધુ,
અસત્યની કેવી રેલમછેલ છે સાધુ.
સવળા ને અવળું કરે સાબિત કામ એનું,
સીધા સાથે ચાલે ઊંધું સમજો ભાઈ સાધુ,
મનના અડગ જે માનવી, મેરુ જેવા
ન આવજો કદી સંસર્ગમાં એના ભાઈ સાધુ.