સત્ય
સત્ય
મંદિર,
પથ્થરોએ કરેલી
પ્રાર્થના છે,
મસ્જિદ,
પથ્થરોએ કરેલી
બંદગી છે..
- અા સત્યને
હસી કાઢનારા
કરતાં તો પથરા
સારા ...!
મંદિર,
પથ્થરોએ કરેલી
પ્રાર્થના છે,
મસ્જિદ,
પથ્થરોએ કરેલી
બંદગી છે..
- અા સત્યને
હસી કાઢનારા
કરતાં તો પથરા
સારા ...!