STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

4  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

સતત પ્રયાસો કરવા પડે

સતત પ્રયાસો કરવા પડે

1 min
382

પ્રયાસો કર્યા વગર કદી મંઝિલ નથી મળતી,

એકજ પ્રયાસમાં પક્ષીની આંખ નથી વિંધાતી.


દરેક વખતે કોશિશ કામિયાબ થતી નથી.

છેવટે તો પ્રયાસો કરનારની હાર નથી થતી.


હલેસાં મારવા પડે હોડીને તરાવવી હોય તો,

પ્રયાસો કરવા પડે સફળતા મેળવવી હોય તો.


કરોળિયો આપે છે આપણને સદૈવ પ્રેરણા,

કે, પડીને ઉભુ થવું પડે, જીત મેળવવી હોય તો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational