STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

સ્ત્રીનું મૂલ્ય

સ્ત્રીનું મૂલ્ય

1 min
134

આંકી ના શકે

કોઈ સ્ત્રીનું મૂલ્ય,

એ છે અમૂલ્ય


ત્યાગ મૂર્તિ છે

અતુલ્ય છે એ નારી

કદી ના હારી


તિથિ તોરણ

સુખોનું કારણ છે

દુઃખોનું મારણ


પીડા સહે છે

હસતી હસતી એ

છે હસમુખી


પોષતી સૌને

શૂન્યમાંથી સર્જન

એ છે પ્રબળ


એના થકી જ

અસ્તિત્વ જગનું છે

નથી દુર્બળ


નહિ સમજો

રોબોટ, ના હોય તો

જગમાં ખોટ


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational