STORYMIRROR

ચૈતન્ય જોષી

Drama

3  

ચૈતન્ય જોષી

Drama

સ્ત્રીના મનોભાવો

સ્ત્રીના મનોભાવો

1 min
335

વાત તારી યાદ અમને આવતી.

યાદ તારી આખરે અકળાવતી. 


રાત અડધી ઊંઘ કેવી વીતાવતી, 

નૈનને કેવી ભલા ભૂલાવતી. 


નયનથી ધારા રખે વરસાવતી,

શબ્દસૂના બોલથી મૂંઝાવતી.


પામવાને પાત્રને તલસાવતી,

ઓષ્ટને કેવા રખે મલકાવતી. 


રાત આખી થૈ હશે શરમાવતી, 

આજ એને હેતથી હરખાવતી. 


Rate this content
Log in

Similar gujarati poem from Drama