STORYMIRROR

Bharat Thacker

Inspirational

4  

Bharat Thacker

Inspirational

સરગમ

સરગમ

1 min
140

કુદરતની અઢળક બક્ષીસોમાં, ‘નદી’ છે અનુપમ

આપણી સંસ્કૄતિ માને છે નદીને ઉત્તમોત્તમ.


કેટકેટલીય સંસ્કૄતિઓનું સંગમ છે નદી,

નદી જેવું કોઇ ગીત નહી,

નદી જેવી નહી કોઇ સરગમ.


જે નદીઓ છે પાવન એને જ આપણે,

કરી રહ્યા છીંએ પતિત,

આપણા પાપ કહે છે કે,

આપણે ભૂલ્યા છીંએ ભીત.


કેટકેટલીય સંસ્ક્રુતીઓનું સંગમ છે નદી

જો નહીં સુધરીએ આપણે,

તો નદીઓનું ભવિષ્ય છે ભયભીત.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational