STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

4  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

સફળતાની રાહમાં

સફળતાની રાહમાં

1 min
336

હજારો અડચણો છે સફળતાની રાહમાં,

પીધા છે પરસેવાના ટીપાં સફળતાની ચાહમાં,

સફળતાના આભે ઊડવા કરું છું પ્રયાસો,

એટલે જ રહું છું સદા પરિશ્રમની પનાહમાં,


પરિશ્રમ વિના સિદ્ધિ કોઈને મળતી નથી,

સંકલ્પ દ્રઢ હોય તો એને આફત નડતી નથી,

આરંભથી અંત સુધી પ્રયાસો કરવા પડે સૌને,

મહેનત વિના આશા કદી કોઈની ફળતી નથી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational