Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dr.Riddhi Mehta

Inspirational

3  

Dr.Riddhi Mehta

Inspirational

સફળતા કલમની

સફળતા કલમની

1 min
429


એક નવી જ દુનિયામાં આવી છું,

સપનાંની સહેલ કરવાં આવી છું !


મંઝિલ છે જૂદી પામવાં આવી છું,

લેખનના શોખને પેશન બનાવવા આવી છું !


પા પા પગલીથી શરૂઆત કરી રહી છું,

બહું આગળ વધવાની ધગશથી આવી છું !


દુનિયાનો દસ્તુર શીખી રહી છું...

કંઈક નવું આપો તો દુનિયાને ગમું છું !


જો અટકી કલમ તો મારગ ફંટાઈ જાય છે,

પ્રેમ આપો સાથે તો રસ જળવાઈ જાય છે !


મહેનત કરતાં પણ નિષ્ફળ થઈ જવાય છે,

ખુદાના સાથથી કલમ પણ સફળ થઈ જાય છે !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational