Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

sonu sonanu

Inspirational

3  

sonu sonanu

Inspirational

સફળ

સફળ

1 min
114


અણઘડ ઉંમરે સપનાં સજાવ્યા,

સપનાં ખાતર ઉજાગરા નોતર્યા,


દોડ્યાં વહેલા ઊઠીને ઉતાવળે,

તોય મંજિલે થોડા મોડા પડ્યાં,


હાર માનવી મંજૂર નહતી,

ફરી થોડા વધારે વહેલા દોડ્યાં,


ન હતો સાથ કે સથવારો કોઈ,

તોય ડર્યા વગર ઊભા રહ્યાં,


પામી મહેનતે સફળ શિખર,

આજે થયા અમે હરખ ધેલા.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational