STORYMIRROR

Kaushik Dave

Drama Fantasy Inspirational

3  

Kaushik Dave

Drama Fantasy Inspirational

સફેદ રંગ શાંતિનું પ્રતિક

સફેદ રંગ શાંતિનું પ્રતિક

1 min
131

આસો માસની શરૂઆતમાં

આવે નવરાત્રી મહોત્સવ,


માતાજીના ઘટ સ્થાપના

કરીએ માતાજીની આરાધના,


માતાજીના વિવિધ સ્વરૂપોનું 

નવરાત્રીમાં છે મહત્વ,


નવરાત્રી ને નવરંગનો

આ છે સુભગ સમન્વય,


રંગોમાં પ્રથમ છે સફેદ રંગ


સફેદ રંગ શુકનિયાળ

આંખોને મળે આરામ,


સફેદ રંગ શાંતિનું છે 

નિર્મંળતાનું પ્રતિક,


માતાજીનું સ્વરૂપ પણ

સફેદ વસ્ત્ર પહેરે,


માતાજીનું એક રૂપ 

બ્રહ્મચારિણી રૂપ,


સફેદ વસ્ત્ર ધારણ કરે

માતા સરસ્વતી,


સંસ્કાર સંસ્કૃતિ સાથે

સફેદ રંગનું શુકન.


Rate this content
Log in

Similar gujarati poem from Drama