STORYMIRROR

Bharat Thacker

Inspirational

3  

Bharat Thacker

Inspirational

સંતુલન જિંદગીનું

સંતુલન જિંદગીનું

1 min
546

વિકલ્પો છે ઘણા, જિંદગીમાં,

વિકલ્પોની મારામારી છે,

વિકલ્પોમાં સમતુલા જાળવવી,

જિંદગીની સમજદારી છે.


સમતુલા છે સફળ અને

સુખી જિંદગીની ચાવી,

મધ્યમ માર્ગ જાળવજો,

વિકલ્પોની પસંદગી બહુ ભારી છે.


જિંદગીમાં કામ અને રમતગમત વચ્ચે,

સાધવાનું સંતુલન છે,

કૃત્રિમ અને કુદરતી જિંદગી વચ્ચે,

જાળવવાનુ અનુકુલુન છે.


સમતુલા છે સફળ અને

સુખી જિંદગીની ચાવી,

અતી ભૌતિકતા અને ભક્તિ વચ્ચે,

સંયમ કરવાનું સંપન્ન છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational