STORYMIRROR

Diya Ahir

Fantasy

4  

Diya Ahir

Fantasy

સંસાર એક મઝધાર

સંસાર એક મઝધાર

1 min
282

સંસાર એવો એક મઝધાર,

ઈશ્વર કાઢી રહ્યો છે જેની ધાર.


વેગથી થતું સ્વાર્થનું નિર્માણ,

સૌ છે માનવતાથી અજાણ.


મન-મગજમાં સ્થાપી ઘૃણા,

નિશ્કૃર બન્યા દિલના ખૂણા.


દયા-લાગણી થઈ હદયની પાર,

ઉદભવ્યો અહી આક્રોશનો માર.


લોભ-લાલચે ત્યાગી ભાવના,

આત્મમોહે અપનાવી કામના.


મિથ્યાભિમાનમાં બંધુતાની થઈ હાર,

જ્યારે છવાયું જગતમાં ઘોર અંધકાર


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy