STORYMIRROR

Mulraj Kapoor

Inspirational

3  

Mulraj Kapoor

Inspirational

સંકલ્પ

સંકલ્પ

1 min
156

બંધ જો એક દરવાજો થાય,

સામે ત્રણ નવા પણ ખોલાય.


જીવનની ધારા વહેતી જાય,

અવરોધો સામે ન અટકાય.


રમત આવી તો રામ જ રમાડે,

જે હારેલી બાજી પણ જીતાડે.


કરેલા હોય જો સાચા સંકલ્પ,

તો મળી રહે છે સારા વિકલ્પ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational