Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Falguni Rathod

Inspirational

4.5  

Falguni Rathod

Inspirational

સંગમ થયો

સંગમ થયો

1 min
229


 ઘનઘોર ઘટાનાં વાદળિયાં ગરજે આભ સમીપે;

 તડાકા કરતી વીજળી સર્વત્ર વર્ષા લાવી નાચે....!


અંતરપટ પર સવાર સાંજ ઘોર અંધકાર વ્યાપે;

પવન નાવ હાલકડોલક થઈ રસ્તો જડવા યાચે...!


તાંડવ આજ આભલિયેથી વરસીને ધરાને આપે;

મનગમતાં મનડાની ઝંખના સપનામાં જોને રાચે....!


સરસર વહેતાં મંદ સમીર ભાગે તારલિયા સંગાથે;

સંતાડી ડરાવી વીજળી ઝબકીને જોજન વાંચે....!


વીજના ચમકારા જીવન વાટે ઊડતાં રહેતા ભાપે;

સૃષ્ટિ પર વીજળી પડતાં સંગમ થયો ખૂણે ખાંચે...!  


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational