સનાતની
સનાતની
સનાતની ..
યાદ કરીએ …
સમર્પિત છે એ નારીઓ માટે ,
આવો સહુ સાથે મળીને ,
હિન્દુ કહી ને દીધા પ્રાણ ,
માંગ મારી ભરી હતી હમણાં ,
ને ,
નવો નવેલો હતો એ નાતો ,
રહ્યા અરમાન એમના એ અધૂરા ,
જેણે હજી ના એકબીજાને જાણ્યા,
લોહીથી લખાયેલી કથા ,
ને દીધી મોટી કુરબાની ,
વિશ્વ આખાય માં ભરપૂર વખણાય ,
વસુદેવ કુટુંબની ભાવના સાથે,
પુરી દુનિયાને કરીયે છીયે પ્યાર ,
છતાં દુશ્મનનો હાજા ગગડી જાય ,
છે એવો આ લલકાર ,
સાહસ અને સંઘર્ષની કહાની ,
કરવી છે એ ગાથા પુરા વિશ્વને ,
મેરા ભારત મહાન ,
જય હિંદ જય ભારત 🇮🇳
રીટા શીરીષ હીરપરા 🙏🙏💕💕
મે/૭/૨૦૨૫
બુધવાર
