સ્મશાન
સ્મશાન
સાત્ત્વિક રીતે
હું બગીચાથી જેટલો
નજીક જાઉં છું,
એટલો જ,
તાત્ત્વિક
રીતે
સ્મશાનથી
દૂર જાઉં છૂં...
સાત્ત્વિક રીતે
હું બગીચાથી જેટલો
નજીક જાઉં છું,
એટલો જ,
તાત્ત્વિક
રીતે
સ્મશાનથી
દૂર જાઉં છૂં...