STORYMIRROR

PADHARIYA DINESHKUMAR

Inspirational Others

4  

PADHARIYA DINESHKUMAR

Inspirational Others

સમજાવે છે સ્પાઈડરમેન

સમજાવે છે સ્પાઈડરમેન

1 min
229

દરેક માતા-પિતાને સમજાવે છે સ્પાઈડરમેન

ભણાવો ગણાવો બનાવો તેને સૂપરમેન

સુપર હીરો બની સમજાવું છું આજ


ટેકનોલોજી ની દુનિયામાં બનાવો મહાન

તો આગળ વધશે તમારા બાળ

દરેક માતા-પિતાને સમજાવે છે સ્પાઈડરમેન


દિવાલ પર ચડવાનું નથી કહેતો બાળકોને

મહેનત કરી આગળ વધે તમારા બાળકો,

દિકરા દિકરીને ભણાવી કરશે બેડો તમારો પાર


દરેક માતા-પિતા તમારા બાળકોને સમજાવો ખાસ

મોજ મસ્તી કરી ખુશ રહે તમારા બાળકો આજ

દરેક માતા-પિતાને સમજાવે છે સ્પાાઈડરમેન


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational