સ્માઈલ
સ્માઈલ
ફ્રેમમાંથી
એક સ્મિત નીકળ્યું
'મા'ની યાદ !
કેટલા'ય સ્માઈલી વહે છે
પણ ક્યાં છે ?
મમતાનું સ્મિત
'મા'ના ગયા પછી.
ઉઘાડ કમાડ ને ફરી ધાવી જો
માનો ખોળો
અનેક સ્માઈલ
ઉપસી જશે.
ફ્રેમમાંથી
એક સ્મિત નીકળ્યું
'મા'ની યાદ !
કેટલા'ય સ્માઈલી વહે છે
પણ ક્યાં છે ?
મમતાનું સ્મિત
'મા'ના ગયા પછી.
ઉઘાડ કમાડ ને ફરી ધાવી જો
માનો ખોળો
અનેક સ્માઈલ
ઉપસી જશે.