STORYMIRROR

BINAL PATEL

Inspirational

3  

BINAL PATEL

Inspirational

સજ્જન

સજ્જન

1 min
311


તપતી માટીમાં મજૂરી કરતો,

માનવી હકદાર છે,

મહેનતની રોટી રળી લેતો,

એ સજ્જન સમજદાર છે,

કોઈએ કરેલી બે પૈસાની મદદ માટે,

જીવનભર કરજદાર છે,


સુખેથી જીવતો એ નાદાન મનુષ્ય,

પરિવારની સુખ-શાંતિ માટે મથતો,

પરિસ્થિતિની પારાવાર વેદના સહેતો,

'કર્મ'ને પોતાની જીવનપુંજી માનતો,

અસત્ય સામે મૂંગા મોઢે સહી લેતો,

એ જ સજ્જન વફાદાર છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational