સીતારામ
સીતારામ
પોપટને પિંજરે પુરવાનું,
રાવણ કૃત્ય.
કરનારા લોકો;
પોપટને,
'સીતારામ'
બોલતા શીખવે છે.
પોપટને પિંજરે પુરવાનું,
રાવણ કૃત્ય.
કરનારા લોકો;
પોપટને,
'સીતારામ'
બોલતા શીખવે છે.