Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

અનિરુદ્ધ ઠકકર "આગંતુક"

Romance

4.5  

અનિરુદ્ધ ઠકકર "આગંતુક"

Romance

શ્યામપ્રિયા

શ્યામપ્રિયા

1 min
386

જઈ રહી હતી હું, મહી વેચવા અને, 

 મારગડે 'શ્યામ'તેં, મને રોકી જ કેમ ?

હતી જ એમ પણ, હું શ્યામલ-શ્યામલ, 

તુજ શ્યામ રંગથી, મને તેં રંગી જ કેમ ?

બોલતી હતી હું ને, મને તેં ચૂપ કીધી કેમ ?

મારા હોઠ પર, તેં આંગળી મૂકી જ કેમ ?

એમ પણ તું જ હતો, સિતમગર મારો ને,

ઉપરથી વાંસળીમાં, તેં ફૂંક દીધી જ કેમ ?

છોડવું હતું ગોકુળ, તો તું આવ્યો જ કેમ ?

આવીને મારી સંગ, તેં પ્રીત કીધી જ કેમ ?

Rate this content
Log in

Similar gujarati poem from Romance