STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

શ્વાસોનો ખેલ છે આ જિંદગી

શ્વાસોનો ખેલ છે આ જિંદગી

1 min
138

શ્વાસોનો ખેલ છે આ જિંદગી,

ઈચ્છા અધૂરી રહી ગઈ ને જિંદગી પૂરી થઈ ગઈ,

કર્મોનો હિસાબ છે આ જિંદગી,


મૃગજળ જેવી જિંદગીમાં,

મેળવવા કંઈક અણમોલ માનવીની દોડ જરૂરી થઈ ગઈ,


અભિમન્યુનાં સાત કોઠા જેવી 

અઘરી છે આ જિંદગી,

કોઠો ભેદતા પહેલા પૂરી થઈ ગઈ આ જિંદગી,


અપૂર્ણ ગઝલ જેવી આ જિંદગી,

શબ્દો મળ્યા ત્યાં રૂઠી ગઈ જિંદગી,


જિંદગી ના અટપટા ખેલ,

ઈચ્છાનો મદારી કરાવે

માનવી પાસે નીત નવા ખેલ,


વહી ગઈ રાત ને,

ને બાકી રહી ગઈ વાત,

જો ને સપનું બની રહી ગઈ આ મનની વાત.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational