STORYMIRROR

Rita Patel

Romance Others

3  

Rita Patel

Romance Others

શું કામ કરે છે પ્રેમ ?

શું કામ કરે છે પ્રેમ ?

1 min
372

બોલ્યા કરે તે મૈત્રી,

ચૂપ રહે તે પ્રેમ, 


મિલન કરાવે તે મૈત્રી,

જુદાઈ સતાવે તે પ્રેમ,


હસાવે તે મૈત્રી,

રડાવે તે પ્રેમ,


તો પણ લોકો મૈત્રી છોડીને 

શું કામ કરે છે પ્રેમ ?


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance