STORYMIRROR

Dr. hemlataben kharirohar

Abstract Inspirational

3  

Dr. hemlataben kharirohar

Abstract Inspirational

શુભ થાઓ

શુભ થાઓ

1 min
130

વર્ષોના વર્ષ એવા લીલા રહે,

વર્ષોના વર્ષ એવા લીલા રહે,

ને મહેક એમાં આઠો યામ રહે.

ઝાકળનું ટીપુ જેમ પાનમાં રહે,

વર્ષા ની હેલી સર્વત્ર રહે,

વર્ષોના વર્ષ એવા લીલા રહે.


પક્ષીનું બચ્ચું જેમ માળામાં રહે,

વૃક્ષના એ ખૂણે પક્ષીઓના કલરવ રહે,

વર્ષોના વર્ષ એવા લીલા રહે 

સૂરજની કિરણોનું પ્રતિબિંબ પાણીમાં પડે,

રોશની એની અત્ર- તત્ર સર્વત્ર રહે

વર્ષોના વર્ષ એવા લીલા રહે.


ગાયોના ધણ ગામડે જોવા મળે,

ગાયોનું અમૃત સર્વેને મળે,

વર્ષોના વર્ષ એવા લીલા રહે

નીરોગી કાયા તે એવી રહે,

ધરાના સૌ જીવ એવા તંદુરસ્ત રહે

વર્ષોના વર્ષ એવા લીલા રહે,


અન્નના તે કોળિયા એવા રહે,

તવંગર કે ગરીબ સૌના પાત્રમાં રહે,

વર્ષોના વર્ષ એવા લીલા રહે

મનને એક ખૂણે શુભ વિચાર રહે,

ના દુશવિચાર કોઈનામાં રહે,

વર્ષોના વર્ષ એવા લીલા રહે,

ને મહેક એમાં આઠો યામ રહે.

ને મહેક એમાં આઠો યામ રહે.


ઝાકળ નું ટીપુ જેમ પાનમાં રહે,

વર્ષાની હેલી સર્વત્ર રહે,

વર્ષોના વર્ષ એવા લીલા રહે.

પક્ષીનું બચ્ચું જેમ માળામાં રહે,

વૃક્ષના એ ખૂણે પક્ષીઓના કલરવ રહે,

વર્ષોના વર્ષ એવા લીલા રહે,


સૂરજની કિરણોનું પ્રતિબિંબ પાણીમાં પડે,

રોશની એની અત્ર- તત્ર સર્વત્ર રહે

વર્ષોના વર્ષ એવા લીલા રહે

ગાયોના ધણ ગામડે જોવા મળે,

ગાયોનું અમૃત સર્વેને મળે,

વર્ષોના વર્ષ એવા લીલા રહે

નીરોગી કાયા તે એવી રહે,

ધરાના સૌ જીવ એવા તંદુરસ્ત રહે,


વર્ષોના વર્ષ એવા લીલા રહે

અન્નના તે કોળિયા એવા રહે,

તવંગર કે ગરીબ સૌના પાત્રમાં રહે,

વર્ષો ના વર્ષ એવા લીલા રહે

મનને એક ખૂણે શુભ વિચાર રહે,

ના દુશવિચાર કોઈનામાં રહે,

વર્ષોના વર્ષ એવા લીલા રહે 

ને મહેક એમાં આઠો યામ રહે.


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

More gujarati poem from Dr. hemlataben kharirohar

Similar gujarati poem from Abstract