શ્રધ્ધા...
શ્રધ્ધા...
મળવા આવીશ તને હિમાલયની ટોચ પર,
શ્રધ્ધા પૂર્ણ છે મારી, યાત્રા પગપાળી નૈ કરું...
જગતને સંભાળવાની જવાબદારી તારી છે;
તારા રસ્તે ચાલીસ પણ રખેવાળી નૈ કરું...
મળવા આવીશ તને હિમાલયની ટોચ પર,
શ્રધ્ધા પૂર્ણ છે મારી, યાત્રા પગપાળી નૈ કરું...
જગતને સંભાળવાની જવાબદારી તારી છે;
તારા રસ્તે ચાલીસ પણ રખેવાળી નૈ કરું...