STORYMIRROR

Vibhuti Desai

Abstract Others

3  

Vibhuti Desai

Abstract Others

શ્રાવણની વિદાય

શ્રાવણની વિદાય

1 min
111

શ્રાવણ પૂરો

સુનાં પડ્યાં

મહાદેવ મંદિર

કેમ સહેશે

એનો વિરહ


ત્રિનેત્રધારી

લેતાં વિદાય-

થયાં મંદિરો સુનાં

શિવ બિરાજે

સૌનાં હ્રદયમાં.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract