STORYMIRROR

Chetan Gondaliya

Inspirational

3  

Chetan Gondaliya

Inspirational

શોણિત રંગે

શોણિત રંગે

1 min
202

શોણિત રંગે

લખવો છે ઈતિહાસ,

માંડવા છે ડગલાં,

ફક્ત ડગલાં જ નહિ...

નિર્ભય-ડગલાં ;

બલિપથ પર.


અરિ-શીશ ધરું ક્યારે ,

તવ ચરણે હે કાલિકા...!

તરસે બંદૂક, થનગને હાથ,

બહુ થયો સંયમ શત્રુ પરત્વેનો

- તૂટ્યો ચૂર-ચૂર ...!


ഈ കണ്ടെൻറ്റിനെ റേറ്റ് ചെയ്യുക
ലോഗിൻ

Similar gujarati poem from Inspirational