STORYMIRROR

Mehul Patel

Inspirational

3  

Mehul Patel

Inspirational

શક્તિ અપાર

શક્તિ અપાર

1 min
176

તું માનીશ ના હાર,

પડી છે તારામાં શક્તિ અપાર;


જો તું કરીશ પ્રયાસ,

તો તું પામીશ સફળતા અપાર;


ભલે ને આફત આવે હજાર,

સ્વપ્ન થશે તારા સાકાર;

 

તું માનીશ ના હાર,

પડી છે તારામાં શકિત અપાર.!.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational