Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dr.Riddhi Mehta

Inspirational

3  

Dr.Riddhi Mehta

Inspirational

શિક્ષણનું નવલું નજરાણું

શિક્ષણનું નવલું નજરાણું

1 min
471


આજનું આ આપણું શિક્ષણ,

કહેવાય છે ભાર વિનાનું ભણતર.


નાનકડા એ બાળને ઉંચકાય નહી ભાર,

ત્યાં વાલી બને એના ઠેકેદાર !


જરૂર છે આજે સાચા ભણતરની,

સાથે સાથે જરૂરી એવા ગણતરની.


આજે દરેક ક્ષેત્રમાં છે જરૂરી છે શિક્ષણ,

ઈન્ટરવ્યુ હોય કે પછી હોય એડમિશન !


કેટકેટલાય પ્રયાસો છે આજે સરકારના,

બાળક પૈસાના કારણે, ના રહે શીખ્યા વિનાનાં.


પુસ્તક આપ્યા મફત, ને ફી ને પણ કરે માફ,

એવી બનાવી છે અદભુત વ્યવસ્થા આજ.


ભણશે એ આજે કલિયુગમાં તરશે,

નહીં તો આ મોંઘવારીમાં ફાંફાં મારશે !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational