Rita Patel
Romance Others
કોઈ શિકાયત નથી અમને તમારા નથી,
ના તમારાથી કે ના તમારી ના નથી,
રેખા જ નથી તમારા હાથમાં મારા નામની,
તો શું શિકાયત તમારાથી કે મારા નસીબની.
નથી મળતું
તારું ધ્યાન આ...
તારી યાદોથી સ...
તારાથી
જવાબ
વેદના
કવિતા લખવા દઈ...
એક દર્દ છે
તું અને તારી ...
તારી યાદો
ક્યાં માંગુ હું ચાંદને તારા ભરેલાં એ નજારા .. ક્યાં માંગુ હું ચાંદને તારા ભરેલાં એ નજારા ..
પાનખર નહીં તમને તો વરસાદની છાંટ નડી કોણ માનશે.. પાનખર નહીં તમને તો વરસાદની છાંટ નડી કોણ માનશે..
મોરનો ટહૂકો કોયલનો કંઠ બોલે સૂરમાં.. મોરનો ટહૂકો કોયલનો કંઠ બોલે સૂરમાં..
નહીં આવે તો તને સાગરની આણ .. નહીં આવે તો તને સાગરની આણ ..
સાજણ કેવો મનમાં મલકે છત્રીની તો ઐસીતૈસી .. સાજણ કેવો મનમાં મલકે છત્રીની તો ઐસીતૈસી ..
થયા છે લોકો તરબતર આ ભીની માટીની સુગંધમાં .. થયા છે લોકો તરબતર આ ભીની માટીની સુગંધમાં ..
સંવેદનાનાં સંગીતથી સરી પડ્યાં .. સંવેદનાનાં સંગીતથી સરી પડ્યાં ..
રાખી લે હૃદયમાં તારાં, ના કર તું એની કાપણી .. રાખી લે હૃદયમાં તારાં, ના કર તું એની કાપણી ..
જો તો ખરી ! કેટકેટલીય મુસીબતો મને નડી છે.. જો તો ખરી ! કેટકેટલીય મુસીબતો મને નડી છે..
'કોશિશ કરુ 'નિપુર્ણ' જો તારામાં પરોવવાની મને તો, મતલબ નથી કાઈ એનો, જો તું સાથ આપેજ નહીં તો.' પ્રેમમા... 'કોશિશ કરુ 'નિપુર્ણ' જો તારામાં પરોવવાની મને તો, મતલબ નથી કાઈ એનો, જો તું સાથ આપ...
આકાશ-પાતાળ એક કરી બતાવું પ્રેમ માટે.. આકાશ-પાતાળ એક કરી બતાવું પ્રેમ માટે..
'વરસાદની ધારામાં પોતાના તન અને મનને ભીંજવવા, ચાલને બહાર તો આવ, પાણી ભરાયેલ ખાબોચિયાંમાં છબ છબભિયા ... 'વરસાદની ધારામાં પોતાના તન અને મનને ભીંજવવા, ચાલને બહાર તો આવ, પાણી ભરાયેલ ખાબ...
નિરંતર વહેવું એક નદીની જેમ .. નિરંતર વહેવું એક નદીની જેમ ..
ચારેબાજુ બસ પ્રેમ જ રેલાય છે .. ચારેબાજુ બસ પ્રેમ જ રેલાય છે ..
યાદોથી ભીંજવવા ફરી વરસાદ આવ્યો .. યાદોથી ભીંજવવા ફરી વરસાદ આવ્યો ..
આલિંગન જ્યારે વરસાદે માટીને આપ્યું... આલિંગન જ્યારે વરસાદે માટીને આપ્યું...
લાવીશ ના ઝાપટું ઉધાર વરસાદમાં.. લાવીશ ના ઝાપટું ઉધાર વરસાદમાં..
છત્રી ભૂલીને બજારે આવજે આજ તું.. છત્રી ભૂલીને બજારે આવજે આજ તું..
તપતી ધરાને આપી છે ટાઢક.. તપતી ધરાને આપી છે ટાઢક..
' એક વાદળી એકલી-અટૂલી, જાણે રહી ગઈ હોય એ કોરીને કોરી, હોઠ રહ્યા છો ચૂપ તોય આંખો બોલી, "રાખી તે કેમ મ... ' એક વાદળી એકલી-અટૂલી, જાણે રહી ગઈ હોય એ કોરીને કોરી, હોઠ રહ્યા છો ચૂપ તોય આંખો ...