Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Khyati Anjaria

Inspirational

3  

Khyati Anjaria

Inspirational

શહીદ

શહીદ

1 min
539


શહિદ થઇને પોઢેલાની,

આન સાચવી રાખજો,

બલિદાન ના જાય વ્યર્થ,

એ વાત ધ્યાનમાં રાખજો, 

ઓ દેશની પ્રજા જાગજો.


સરહદ પર દેતા પહેરો,

દેશની રક્ષા કાજે લડતા,

ગોળી ખાધી દુશ્મનની,

એ રક્ષણ આપણું કરતા.


દૂર એનો પરિવાર તોયે,

હસતા હસતા પ્રાણ દેતા,

ઝુક્યા કદી ના,

દુશ્મન સામે અડગ ઉભા રહેતા .


આવા શહીદો માટે ગર્વ છે,

હવે આપણો વારો છે,

આતંકવાદને ખતમ કરીશું,

દેશવાસીઓનો નારો છે .


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational