શબ્દવાણી
શબ્દવાણી
મહેફિલો મજા એ મજા હોતી નથી,
કૃત્રિમ મજા એ કુદરતી હોતી નથી,
કદી પ્રકૃતિને પામવા મથો અનુભવે,
મળે તાજગી બીજે મળતી હોતી નથી.
મહેફિલો મજા એ મજા હોતી નથી,
કૃત્રિમ મજા એ કુદરતી હોતી નથી,
કદી પ્રકૃતિને પામવા મથો અનુભવે,
મળે તાજગી બીજે મળતી હોતી નથી.