શાયરી
શાયરી
1 min
4
પ્રેમને ચુપકિદી સેવાય મુક બનીને,
જાહેરના જલતા ઝાંઝવા દળીને.
અજાણતા થી ઓગળતા રહીએ.
જીવનમાં ભવની ભાત ભરીને.
પ્રેમને ચુપકિદી સેવાય મુક બનીને,
જાહેરના જલતા ઝાંઝવા દળીને.
અજાણતા થી ઓગળતા રહીએ.
જીવનમાં ભવની ભાત ભરીને.