STORYMIRROR

ચૈતન્ય જોષી

Tragedy

4  

ચૈતન્ય જોષી

Tragedy

શબ્દોની માયાજાળ

શબ્દોની માયાજાળ

1 min
374

શબ્દો સઘળા ગમી ગયા હરિ હરિ,

રાજરમત શકે રમી ગયા હરિ હરિ,


મીઠી મધુરી જબાને આકર્ષાયા કદી,

અસલિત જોતાં છળી ગયા હરિ હરિ,


મધમીઠા શબ્દોએ પાથર્યો કેવો જાદુ,

જાણે કે હમદર્દી મળી ગયા હરિ હરિ,


હતી માયાજાળ પાથરેલી સંમુખ વળી,

રખેને વિષાદો હવે ટળી ગયા હરિ હરિ,


વળ પાઘડીનો છેડે જ ઊતરનારો હો,

હશેને પાતક બધાં ફળી ગયાં હરિ હરિ,


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy