Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

PRAVIN PATEL

Inspirational

4  

PRAVIN PATEL

Inspirational

શબ્દની હેરાફેરી

શબ્દની હેરાફેરી

1 min
334


શબ્દની હેરાફેરી આપણાને ન ફાવે,

જુઠું ને જી-હજૂરી આપણાને ન ફાવે !


કામ કરવામાં પાછીપાની ન કરીએ,

કામમાં કામચોરી આપણાને ન ફાવે !


વેપારમાં પણ અમે ધર્મ સાથે રાખીએ,

વેપારમાં દાણચોરી આપણાને ન ફાવે !


જોર ભલે હો સિંહ સમ જોરાવર શરીરે

તોય લુખ્ખી દાદાગીરી આપણાને ન ફાવે !


મજબૂરીનું નામ મહાત્મા ગાંધી કહે છે લોકો

સાચું બોલું એવી મજબૂરી આપણાને ન ફાવે !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational