સદા
સદા
સુખ સૌ આપીશ સદા
દુ:ખ તારૂં હરીશ સદા
શરીર રૂપે રહું ના રહું
શબ્દ રૂપે વહીશ સદા
તું કહે ના કહે મને પણ
હું જિંદગી કહીશ સદા
ચાહું છું જીવથી વધારે
ને એમ જ ચાહીશ સદા
તું જે ગણે તે "સતીષ" ને
તારો છું તારો રહીશ સદા
સુખ સૌ આપીશ સદા
દુ:ખ તારૂં હરીશ સદા
શરીર રૂપે રહું ના રહું
શબ્દ રૂપે વહીશ સદા
તું કહે ના કહે મને પણ
હું જિંદગી કહીશ સદા
ચાહું છું જીવથી વધારે
ને એમ જ ચાહીશ સદા
તું જે ગણે તે "સતીષ" ને
તારો છું તારો રહીશ સદા