સૌભાાગ્ય
સૌભાાગ્ય
પાણીની દુકાનના
ઉદઘાટનમાં તો
તૃપ્ત લોકો જાય,
તરસ્યા લોકો મળવા,
એતો પરબનું
સૌભાાગ્ય છે...!
પાણીની દુકાનના
ઉદઘાટનમાં તો
તૃપ્ત લોકો જાય,
તરસ્યા લોકો મળવા,
એતો પરબનું
સૌભાાગ્ય છે...!