STORYMIRROR

Harshal Baxi

Inspirational Others

2  

Harshal Baxi

Inspirational Others

સાલમુબારક

સાલમુબારક

1 min
13.2K


એક પગલાંનો અહીં આકાર છે,

આગમનનો એજ તો સંચાર છે.


નૂતન વર્ષ-નવું પગલું-નવલું આગમન,

ખરેખર એક નવીનતમ અભિગમ

શરૂ કરવા માટેનું પ્રથમ પગલું

એટલે આજનું સુરમ્ય નૂતન પ્રભાત.


પરંતુ આ પગલાંનો આકાર આપણે કંડારવાનો છે,

જેવો આકાર તેવું આગમન

તો આવો, નવલી પ્રભાતનાં નવલાં પગલાંને

નવલું આગમન ગણીને નવાજીએ

અને નવીનતમ સાહિલને પામવા નવચેતન પામીએ !



સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Harshal Baxi

થપ્પો

થપ્પો

1 min વાંચો

મૌન

મૌન

1 min વાંચો

ઈચ્છા

ઈચ્છા

1 min વાંચો

આશ

આશ

1 min વાંચો

પ્રેમ

પ્રેમ

1 min વાંચો

કાશ

કાશ

1 min વાંચો

યાદ

યાદ

1 min વાંચો

વિચાર

વિચાર

1 min વાંચો

હું....

હું....

1 min વાંચો

Similar gujarati poem from Inspirational