STORYMIRROR

Margi Patel

Romance

3  

Margi Patel

Romance

સાક્ષી છે ચાંદ

સાક્ષી છે ચાંદ

1 min
439

આવી રાતડી

ઝગમગ છે સ્વપ્ન

સંગ છે પિયુ,


દીઠો દિવડો

મુજ તુજ મુખડું

છે સંગ ચાંદ,


આજ મિલને

હરખાયું મનડું

ભરી ચાંદની,


આપ્યા વચન

મલકાય આંખડી

સાક્ષી છે ચાંદ,


ખીલી પ્રીતડી

બંધાયા જન્મોજન્મ

સંગ વાલમ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance