Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Manishaben Jadav

Inspirational Children

3  

Manishaben Jadav

Inspirational Children

સાહિત્યની સરવાણી

સાહિત્યની સરવાણી

1 min
7


કવિઓની કવિતા સાંભળવા મળે

નવાં નવાં શબ્દોની ગાથા માણવા મળે

એવી સાહિત્યની સરવાણી સદા વહેતી કરીએ,


સાંભળી કોયલ મેના ડોલે

મીઠા મીઠા મધુવન બોલે

એવી સાહિત્યની સરવાણી સદા વહેતી કરીએ,


આળસથી કટાઈ ગયેલા જાગે

શૂરવીરતાના માનવ મહેરામણ ભાગે

એવી સાહિત્યની સરવાણી સદા વહેતી કરીએ,


મોટા મોટા બહારવટિયા સુધરે

ડરી ગયેલા માનવ યુદ્ધ લડવા દોડે

એવી સાહિત્યની સરવાણી સદા વહેતી કરીએ,


ભષ્ટ્રાચાર કરતા માણસ પણ ધ્રૂજે

દિન દુ:ખીયાના આંસુ લૂછવા દોડે

એવી સાહિત્યની સરવાણી સદા વહેતી કરીએ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational