STORYMIRROR

Mulraj Kapoor

Inspirational Others

3  

Mulraj Kapoor

Inspirational Others

સાચા હીરો

સાચા હીરો

1 min
215

સમજણની ખોટી બારી ખૂલશે,

તો દ્રશ્ય પણ સાવ ઊંધા દેખાશે,

જે હકીકત નથી એનો ભાસ થશે,

અને સાચું સમજણથી દૂર હશે,


સાચા હીરોની અવગણના થશે,

તોય તેમને કાંઈ ફરક નહીં પડશે,

તે કોઈ પ્રશંસા ના ભૂખ્યા નથી,

એટલા જ માટે કામ કરતાં નથી,


નિ:સ્વાર્થ ભાવે એમના થતાં કામ,

જીવથી વ્હાલું તેમને સેવાનું કામ,

જાન આપી ને જાનને બચાવતા,

એવા લોકો સાચા હીરો કહેવાતા.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational